૩૫ વર્ષથી કોંગ્રેસ સાથે નાતો ધરાવનાર આ પીઢ નેતા જોડાઇ શકે ભાજપમાં

ડીસાના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાવાની અટકળો તેજ, કોંગ્રેસના પીઢ નેતા ગોવાભાઈ રબારી જોડાઈ શકે છે…