એપ્રિલ મહિનાથી સોનાના ઘરેણાં અને ચીજવસ્તુઓના વેચાણ માટે છ આંકડાનો હોલમાર્ક અનિવાર્ય

દેશમાં એપ્રિલ મહિનાથી સોનાના ઘરેણાં અને સોનાની બનેલી ચીજવસ્તુઓ છ આંકડાના હોલમાર્ક વિના વેચી શકાશે નહીં.…