સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થઇ ગયો છે. ત્યારે મંગળવારે રાજ્યના ૨૨થી વધુ તાલુકામાં વરસાદની પધરામણી થઇ…