સૌરાષ્ટ્રના જિલ્લાઓની સાથે પાટણ, વડોદરા જિલ્લાના લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતોને પણ રૂ. ૩૩૦ કરોડના પેકેજ જાહેર

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું  કે, હરહંમેશ ખેડૂતના કલ્યાણને વરેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ખેડૂતોના…