મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકારને મળ્યો બહુમત, ૧૬૪ ધારાસભ્યોએ સમર્થનમાં મત આપ્યા

ફ્લોર ટેસ્ટમાં એકનાથ શિંદેના સમર્થનમાં ૧૬૪ ધારાસભ્યએ મત આપ્યા છે અને તેમની વિરૂદ્ધમાં ૯૯ મત પડ્યા…