પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત મુલાકાતે, રૂ.૩,૦૫૦ કરોડની વિવિધ વિકાસ યોજનાનું કરશે ઉદ્ઘાટન

નવસારીના આદિવાસી પ્રદેશ ખુડવેલથી વલસાડ, ડાંગ, તાપી, નવસારી અને સુરત એમ પાંચ જિલ્લાના આદિવાસી પંથકને ફાયદો…