ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નાર્કો રીવોર્ડ પોલીસી કરી જાહેર, કેફી દ્રવ્યોની માહિતી આપનારને મળશે ભેટ

રાજ્યમાં કેફી દ્રવ્યોના ગુન્હાઓમાં બાતમીદાર તથા રાજય સેવકોને પ્રોત્સાહીત કરવા સારૂ રાજ્ય સરકારે નવતર અભિગમ અપનાવ્યો…