‘મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના’ અંતર્ગત ૧૦૦ % પેનલ્ટી માફી ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી મળી શકશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં ‘મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના’ અન્‍વયે…