દેશભરના કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો બંધ બાજી ઉઘાડતા…

અમદાવાદીઓ મેટ્રોની મોજ માણવા થઈ જાઓ તૈયાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ મેટ્રો રેલનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૩૦મી સપ્ટેમ્બરના રોજ પ્રારંભ…

અરવિંદ કેજરીવાલ: આમ આદમી પાર્ટીની સરકાર બનવા પર જૂની પેન્શન યોજના લાગુ કરવા આપી ગેરંટી

ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ ત્રણેય ભાજપ આપ અને કોંગ્રેસ પક્ષ…

સુરતમાં પ્રધાનમંત્રીના ૭૨ માં જન્મદિન નિમિત્તે ૭૨ હજાર વૃક્ષારોપણ અભિયાન કાર્યક્રમ યોજાયો

સુરત જિલ્લાના ઓલપાડ વિધાનસભાના કેન્દ્ર તથા રાજ્ય સરકારના લાભાર્થીઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૭૨મા જન્મદિન નિમિત્તે…

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ

  રાજકારણમાં કોઇ ગોડફાધર વીના એક સફળ મુખ્યમંત્રી અને એક સફળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બની શક્યા…

૧૮ – ૨૨ ઓક્ટોબરે ગાંધીનગરમાં યોજાશે DefExpo-૨૦૨૨

૨૧ – ૨૨ ઓક્ટોબર દરમિયાન લોકો માટે ખુલ્લું મૂકાશે DefExpo-૨૦૨૨.   ભારતના મુખ્ય સંરક્ષણ પ્રદર્શન DefExpo-૨૦૨૨…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે હરિયાણામાં પ્રાકૃતિક ખેતી સમીક્ષા બેઠકમાં સહભાગી થશે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ આ બેઠકમાં સહભાગી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે હરિયાણાના ગુરૂકુળ કુરૂક્ષેત્રની એક…

ગુજરાત: નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યા નીરના વધામણાં

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ એકવાર ફરી સંપૂર્ણ ભરાઇ ગયો છે. જેનાથી ગુજરાતના ખેડૂતોને ઘણો મોટો…

ગુજરાત વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા ઉમેદવારોનો ફાટ્યો રાફડો

  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇ તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીમાં લાગી ગયા છે. એવામાં કોંગ્રેસે ઉમેદવારોની…

ગુજરાતનાં દરિયામાંથી ૨૦૦ કરોડનું ડ્રગ્સ પકડાયું

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે ગુજરાત…