વિઝા ઓફિસના સંચાલકે છ મહિનામાં જ વર્ક પરમિટની ખાતરી આપીને અનેક લોકો પાસેથી લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો

અમદાવાદ શહેરના મેમનગર ગુરૂકુળ  રોડ પર આવેલા મારૂતિ કોમ્પ્લેક્સમાં વિઝા ઇમીગ્રેશનનું કામ કરતા એક વ્યક્તિએ કેનેડાના…