ભારે વરસાદને કારણે શાકભાજીના ભાવમાં ભડકો

મેથી કોથમીરના ભાવ આસામને : લીબુએ સેન્ચુરી ફટકારી, ફ્લાવરના દોઢસો… રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની…

કેરલના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે લેન્ડસ્લાઈડ

વાયનાડમાં વરસાદ વચ્ચે એક દુર્ઘટના બની છે. અહીં ભૂસ્ખલન બાદ ૧૦૦થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા…

મોસમનો બગડ્યો મિજાજ!

IMDનું અપડેટ: દેશમાં ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ભીષણ ગરમીની ચેતવણી. દેશભરમાં ચોમાસું ધીરે-ધીરે મક્કમ ગતિએ આગળ…

ભારે વરસાદના પગલે રેલ્વે ટ્રેન પ્રભાવિત

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ૫૦૨ નંબરના પુલ પર પાણીના ખતરાને લઈ રેલવે વિભાગ પ્રભાવિત થયો છે,…

મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ પાણી છોડાતા સરદાર સરોવરમાં પાણીની આવક વધી

મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ ઈન્દિરાસાગર ડેમાં ૧૨ ગેટ ૧૦ મીટર ખોલવામાં આવ્યા. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે…

હોંગકોંગમાં રેકોર્ડબ્રેક વરસાદ, મેટ્રોસ્ટેશન શોપિંગ મોલ જળમગ્ન તથા રસ્તાઓ નદીમાં ફેરવાયા

૧૪૦ વર્ષમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે અને રેકોર્ડબ્રેક વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હોંગકોંગમાં…

જન્માષ્ટમી પર મેઘરાજા ગુજરાતને તરબોળ કરે તેવી આગાહી

ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. પરંતું સ્થાનિક હવામાન વિભાગ દ્વારા જણાવ્યું હતું કે,…

ભારે વરસાદના કારણે ઉત્તરાખંડમાં કુદરતી આફતે મચાવી તબાહી

ઉત્તરાખંડમાં વરસાદના કારણે જોશીમઠ બ્લોકના હેલાંગ શહેરમાં એક મકાન ધરાશાયી થયું જેમાં ૨ લોકોએ જીવ ગુમાવ્યા…

શિમલામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન

શિવ મંદિર ભૂસ્ખલનની ઝપેટમાં આવી જતાં સોમવારે પૂજા કરવા આવેલા લગભગ ૫૦ લોકો કાટમાળ નીચે દટાયા,…

રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને લઈ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીએ ઈમરજન્સી બેઠક યોજી, વરસાદની પરિસ્થિતિને લઈ કલેક્ટરો સાથે કરી સમીક્ષા

રાજ્યમાં ભારે વરસાદને લઈ કેટલાક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્ણાણ થયુ છે. જેને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર…