ભારે વરસાદના કારણે ઉત્તરાખંડમાં કુદરતી આફતે મચાવી તબાહી

ઉત્તરાખંડમાં વરસાદના કારણે જોશીમઠ બ્લોકના હેલાંગ શહેરમાં એક મકાન ધરાશાયી થયું જેમાં ૨ લોકોએ જીવ ગુમાવ્યા…