મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે AMTSના હેરિટેજ લાલદરવાજા ટર્મિનસનું લોકાર્પણ

મેટ્રો, બી.આર.ટી.એસ, ઇલેક્ટ્રિક બસ સહિતની આધુનિક પરિવહન સુવિધાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમદાવાદને ભેટ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવીનીકરણ…