અમદાવાદ એરપોર્ટ પર આજે ‘હાઇ રિસ્ક કન્ટ્રી’માંથી અમદાવાદ આવતી ૧૪ ફ્લાઈટના મુસાફરોના RTPCR ટેસ્ટ કરવામાં આવશે

કોરોના વાયરસ બાદ ઓમિક્રોન વેરિએન્ટના કેસમાં સતત વધારો થતા લોકોની ચિંતામાં પણ વધારો થઇ રહ્યો છે.…