ગાંધીનગરઃ હિંમતનગર અને ખંભાતની ઘટનાને લઈ મુખ્યમંત્રીએ ગૃહરાજ્યમંત્રી અને પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરકાંઠાના હિંમતનગર અને આણંદના ખંભાતમાં રામનવમીના દિવસે થયેલી ઘટનાઓની તલસ્પર્શી સમીક્ષા માટે ગૃહવિભાગની…