નિરજ ચોપરાએ ૮૮.૧૭ મિટરના થ્રો સાથે વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ

ભારતના ગોલ્ડન બોય અને સ્ટાર જેવલીન થ્રો ખેલાડી નિરજ ચોપરાએ પોતાના ભાલાથી ફરીથી ઈતિહાસ રચ્યો છે.…