અમેરિકા: મધ્યમવર્તી ચૂંટણીના એક સપ્તાહ બાદ રિપબ્લીકન પાર્ટીએ ૨૧૮ સીટ જીતી

રિપબ્લીકન પાર્ટીએ પ્રતિનિધિસભામાં બહુમતી મેળવી છે. અમેરિકામાં યોજાયેલ મધ્યમવર્તી ચૂંટણીમાં રિપબ્લીકન પાર્ટીએ પ્રતિનિધિસભામાં બહુમતી મેળવી છે.…