સર્વાઈકલ કેન્સરને રોકવા માટે ભારતની પ્રથમ HPV વેક્સીનને DGCIએ આપી મંજૂરી, ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે આ વેક્સીન

સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી છે. સર્વાઈકલ કેન્સરને…