ઑલિમ્પિક હૉકીમાં ભારતે આયરલૅન્ડને ૨-૦ થી હરાવ્યું

ગ્રૂપ-બીમાં મોખરે થયું. ૨૦૨૧ની ટોક્યો ઑલિમ્પિક્સમાં મેન્સ હૉકીનો બ્રૉન્ઝ મેડલ જીતનારી ભારતની ટીમે આ વખતે પૅરિસ…