માલદીવ તરફથી ભારતને વધુ એક ઝટકો! સૈનિકો પાછા ખેંચી લેવા કહ્યા બાદ હવે તોડ્યો આ ખાસ કરાર

રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુની સરકારે હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ પર ભારત સાથેની અગાઉની સરકારના કરારને લંબાવવાનો નિર્ણય લીધો નથી.…