છેલ્લા ૩૯ મહિનામાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદીને ભારતે બચાવ્યા ૧૧૧૧ અબજ રૂપિયા

વર્તમાન સમયની વાત કરીએ તો ભારતની તેલ આયાતમાં રશિયાનો હિસ્સો વોલ્યુમની દ્રષ્ટિએ એક તૃતીયાંશ કરતા વધુ…