પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર ખાતેથી ડિજિટલ ઇન્ડિયા વીક ૨૦૨૨નો કરાવ્યો શુભારંભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય સ્તરના ડિજિટલ ભારત સપ્તાહ-૨૦૨૨નો ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતેથી દેશવ્યાપી શુભારંભ કરાવ્યો…