ટોક્યો ઓલમ્પિક્સમાં વંદના હેટ-ટ્રિક કરનાર પ્રથમ ભારતીય ખેલાડી, મહિલા હોકી ટીમનો દ.આફ્રિકા સામે જબરદસ્ત વિજય

ટોક્યો ઓલમ્પિક્સમાં  ભારતીય મહિલા ટીમે આક્રમક શરૂઆત કરી હતી અને સાઉથ આફ્રિકા સામે પહેલો ગોલ કર્યો…