ગુજરાતે સુદૃઢ નાણાકીય વ્યવસ્થાપનથી પ્રજાના નાણાંનો વિકાસકામો માટે સુચારું ઉપયોગ કર્યો છેઃ મુખ્યમંત્રી

રાજ્ય સરકારના વિભાગો અને AG વચ્ચે સંવાદ-સંકલન વધશે તથા સમય-નાણાની બચત થશેઃ CAG ગિરીશ ચંદ્ર મુર્મૂ…