અમદાવાદના બોપલ ખાતે ઈન સ્પેસના ટેકનિકલ સેન્ટરનું સાયન્સ-ટેકનોલોજીના રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્રસિંહે કર્યું ઉદ્ધાટન

ભારતમાં ઈસરો અને ઇન-સ્પેસ સાથે મળી એક ઈકોસિસ્ટમ ઊભી કરશે. ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન…