અમદાવાદ : ઔદ્યોગિક એકમોના કર્મચારીઓ તથા શ્રમયોગીઓએ ‘મતદાન અવશ્ય કરીશું’નો સંકલ્પ લીધો

અમદાવાદ જિલ્લાના ઔદ્યોગિક એકમોના કર્મચારીઓ તેમજ શ્રમયોગી લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા તૈયાર છે. જિલ્લા ઉદ્યોગ…