વાયબ્રન્‍ટ ગુજરાત ૨૦૨૪ પહેલા જ MoU શરૂ

સીએમ ભૂપેન્‍દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં ૧૪૦૧ કરોડ રૂપિયાના રોકાણો સાથે રાજ્યમાં વધુ ૪ MoU…