ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કામો માટે અમદાવાદ અને જામનગર મહાનગરપાલિકાઓને કુલ રૂ. ૭૩૯ કરોડ મંજૂર કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના બે મહાનગરો અમદાવાદ અને જામનગરમાં કુલ ૭૩૮.૮ર કરોડ રૂપિયાના આંતરમાળખાકીય વિકાસ કામોને…