આજથી એટલે કે ૩૧મી જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે સંસદનું બજેટ સત્ર

નાણામંત્રી નિર્મલા સીતારમણ સંભવિત રીતે એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા ૧ ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે,…