પ્રધાનમંત્રી મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ દિલ્હી ખાતે દ્વિપક્ષીય મંત્રણાનો કર્યો આરંભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય મંત્રણાનો આરંભ કર્યો…