ભારતીય શેરબજારમાં પણ ઈઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધની ‘ઈફેક્ટ’

સેન્સેક્સ ૪૭૦ પોઈન્ટના કડાક સાથે ઓપન થયો, નિફ્ટી પણ ૧૭૦ પોઈન્ટ ગગડીને ૧૯,૪૮૫ પોઈન્ટથી પણ નીચે…