મુસ્લિમ દેશોની યાત્રા કરતાં બચો…’ યુદ્ધ વચ્ચે ઈઝરાયલે નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી

એડવાઈઝરી બાદ મિડલ ઈસ્ટમાં હલચલ વધી, ઈઝરાયલને તેના નાગરિકોને જોર્ડન અને ઈજિપ્ત તાત્કાલિક ધોરણે છોડી દેવા કહ્યું…