બરાબર રાત્રીના ૧૨ ના ટકોરે શંખનાદ, ઝાલરનાદ, ઘંટનાદ વચ્ચે આતશબાજીની જમાવટ સાથે નંદ ઘેર આનંદ ભયો…
Tag: Janmashtami
દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના દર્શન માટે સરકારનો મોટો પ્રોજેક્ટ
હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગયેલી ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરીના હવે દર્શન થઈ શકશે. આ માટે…
જન્માષ્ટમી પર મેઘરાજા ગુજરાતને તરબોળ કરે તેવી આગાહી
ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. પરંતું સ્થાનિક હવામાન વિભાગ દ્વારા જણાવ્યું હતું કે,…
ગુજરાત હાઈકોર્ટના પરીસરમાં જન્માષ્ટમી પર્વના ઉપક્રમે ઓષધિય વનનું લોકાર્પણ કરાયું
ગુજરાત હાઈકોર્ટના પરીસરમાં જન્માષ્ટમીના પાવન પર્વના ઉપક્રમે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુંભાવોના…
ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે જન્માષ્ટમીને લઈને રણછોડરાય મંદિર ખાતે ભકતોનો ભારે ધસારો
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે જન્માષ્ટમીને લઈને રણછોડરાય મંદિર ખાતે ભકતોનો ભારે ધસારો…
૭૦ લાખથી વધુ NFSA કાર્ડધારકોને તહેવારોમાં રાહત દરે ડબલ ફિલ્ટર્ડ સીંગતેલનું કરાશે વિતરણ
સાડા ત્રણ કરોડ નાગરિકોને પ્રથમ વખત ડબલ ફિલ્ટર્ડ સીંગતેલ રાહતદરે આપવાનો નિર્ણય ગાંધીનગર ખાતે કેબિનેટ…
બે વર્ષ બાદ જામનગરમાં જન્માષ્ટમી અને શ્રાવણી લોકમેળાનું આયોજન
શ્રાવણ માસના પ્રથમ સોમવારથી મિની લોકમેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જામનગરમાં સતત બે વર્ષના વિરામ બાદ,…
રાજકોટમાં ૫ દિવસ ઉજવાશે સૌરાષ્ટ્રનો ભવ્યાતિભવ્ય લોકમેળો
સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની સત્તાવાર જાહેરાત કરી દેવાઇ છે. તારીખ ૧૭થી ૨૧ ઓગસ્ટ સુધી એમ કુલ…
દ્વારકાનગરીની સુરક્ષા માટે 1 એસપી, 5 ડીવાયએસપી, 25 પીઆઈ, 50 પીએસઆઈ, 1200 જવાનો, સહીત 1300 પોલિસ જવાનો તૈનાત
પવિત્ર યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી પર્વનો વિશેષ મહિમા હોય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ભકતો કૃષ્ણજન્મોત્સવની ઉજવણી…