ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ૧૦,૩૫૭ શતાયુ મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરશે

પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો પર ૫,૧૧૫ જ્યારે બીજા તબક્કામાં ૯૩ બેઠકો પર ૫,૨૪૨ શતાયુ મતદાતાઓ  …