જયેશ પટેલની ગેંગ સામે નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં પોલીસે 60 હજાર પાનાનું ચાર્જશીટ રજૂ કરી, ચાર્જશીટના કાગળો બે ગાડી ભરી કોર્ટમાં લઈ જવાયા

જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ સહિત તેની ગેંગના શખ્સો સામે ગુજસીટોક હેઠળ નોંધાયેલા ગુના બાદ જામનગર પોલીસે…