ઉકાઈ બંધ પરના હાઈડ્રો પાવર યુનિટ દ્વારા ઓગસ્ટ-૨૦૨૨માં માસિક ૨૨૪ મિલિયન યુનિટ વીજ ઉત્પાદનનો રેકોર્ડ

અગાઉ ઓગસ્ટ ૨૦૧૩ માં મહત્તમ ૨૨૧.૨૬ મિલિયન મિલિયન યુનિટ હાયડ્રો પાવર વીજ ઉત્પાદન કરવામાં આવ્યું હતું.…