સંસદ બહાર આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા પર કાગડાનો એટેક

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા પર કાગડાના હુમલાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.…