કરચોરી ના મામલે એસએનકે પાન મસાલાના માલિક નવીન કુરેલે અને ડાયરેક્ટર અવિનાશ મોદીની ધરપકડ

ડીજીજીઆઇ(DGGI), મેરઠની ટીમે એસએનકે પાન મસાલાના માલિક નવીન કુરેલે અને ડાયરેક્ટર અવિનાશ મોદીની ધરપકડ કરી છે.…