ભારતમાં પહેલીવાર ખાદી અને ગ્રામોદ્યોગનો વ્યવસાય ૧ લાખ ૭૦ હજાર કરોડ રૂપિયાને પાર

દેશના ખાદી અને ગ્રામોદ્યોગે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં ઉત્પાદન, વેચાણ અને રોજગાર સર્જનનો નવો રેકોર્ડ બનાવ્યો…