આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત બે દિવસીય સાગર પરિક્રમા-૨૦૨૨ના પ્રથમ ચરણનો પ્રારંભ

કેન્દ્રના મંત્રી પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું છે કે, માછીમારોને મળવા માટે મંત્રી સહિતનો કાફલો દરિયાઈ રસ્તે જાય…