ઉત્તરાખંડના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ કિશોર ઉપાધ્યાયને કોંગ્રેસ દ્વારા ૬ વર્ષ માટે પાર્ટીમાંથી કાઢ્યા, આજે ભાજપમાં જોડાયા

કોંગ્રેસમાં ટિકિટની વહેંચણી બાદ અનેક બેઠકો પર સતત બગાવતી તેવર સામે આવી રહ્યા છે. અસંતોષના પરિણામ…