નિપાહ વાયરસના સંક્રમણને રોકવા આકરા નિયંત્રણો લાદવામાં આવ્યા

કેરળના કોઝીકોડમાં નિપાહ વાયરસને લઈ તંત્ર એલર્ટ, પાડોશી રાજ્ય તમિલનાડુ અને કર્ણાટકને પણ એલર્ટ કરવામાં આવ્યા…