IPL 2021: કૃણાલ પંડ્યાએ સ્પોર્ટ્સમેનશિપનું જબરદસ્ત ઉદાહરણ આપી ક્રિકેટ ચાહકોનુ દિલ જીતી લીધુ

IPL 2021 માં, વર્તમાન વિજેતા મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) અને પંજાબ કિંગ્સની (Punjab Kings) ટીમો મંગળવારે…