લતા મંગેશકરની વિદાઈ પર ૨ દિવસનો રાષ્ટ્રીય શોક, સાંજે શિવાજી પાર્ક ખાતે અંતિમ સંસ્કાર ; બાળપણથી લઈને સંગીતના સમગ્ર સફરની કહાની… જુઓ તસવીરમાં

તેમને સન્માન આપવા માટે રાષ્ટ્રીય ધ્વજને 2 દિવસ સુધી અડધી કાઠીએ રાખવામાં આવશે સ્વરકોકિલા અને ભારત…