ઈઝરાયલના ભયાનક હુમલામાં લેબેનોનમાં ૨૭૦થી વધુના મોત

ઈઝરાયલે લેબેનોનવાસીઓને પહેલા આપી ચેતવણી, પછી કર્યો ભયાનક હુમલો, ૨૭૦થી વધુના મોત. લેબેનોનમાં ‘ઈલેક્ટ્રોનિક્સ’ વિસ્ફોટો થયા…