આજે વિશ્વ સિંહ દિવસ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘સિંહ સંરક્ષણ અને સંવર્ધન’ અંગે સંબોધન કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી સેટકોમ મારફતે ‘સિંહ સંરક્ષણ અને સંવર્ધન’ અંગે સંબોધન કરશે. આજે વિશ્વ સિંહ દિવસ છે.…