અમેરિકા:ATMમાંથી મહિલાએ 1400 રૂપિયા ઉપાડ્યા અને અકાઉન્ટમાં 7417 કરોડ રૂપિયા આવી ગયા, રાતોરાત અબજપતિ બની ગઈ

જો તમે ATMમાં પૈસા ઉપાડવા જાવ અને અચાનક ખબર પડે કે તમારા ખાતામાં કરોડો રૂપિયા છે…