મુખ્યમંત્રીએ જામનગર ખાતે લમ્પી રોગગ્રસ્ત પશુઓના આઈસોલેશન સેન્ટરની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરના લમ્પી રોગગ્રસ્ત પશુઓના આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ જામનગર મહાનગરપાલિકા દ્વારા…