કોરોનાની બીજી લહેર જીવલેણ:20 વર્ષમાં રોજ 20 સિગારેટ પીવાથી થતું નુકસાન બીજી લહેરનો વાયરસ 2થી 3 દિવસમાં કરે છે, ફેફસાંમાં 70 ટકા સુધી ઇન્ફેક્શન થાય છે

કોરોનાના બીજા વેવમાં વાયરસનો સ્ટ્રેન બદલાતાં કેસ અને મૃત્યુની સંખ્યામાં રાજયભરમાં ચોંકાવનારો વધારો થયો છે. એનું…