ગાંધી જયંતી નિમિતે સીએમ ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં કીર્તિ મંદિરમાં બાપુને કરી પુષ્પાંજલિ અર્પણ

ગુજરાતના(Gujarat)મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ગાંધી જયંતિ( Gandhi Jayanti)અવસરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના કીર્તિ મંદિરમાં આયોજિત…